Showing posts with label STD - 1 & 2. Show all posts
Showing posts with label STD - 1 & 2. Show all posts

Wednesday, 8 September 2021

જૂનું ગુજરાતી પાઠ્યપુસ્તક પગલા મુજબ


 જૂનું ગુજરાતી પાઠ્યપુસ્તક પગલા મુજબ 

આ જુનુ પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરો અને જૂની યાદો તાજી કરો સરસ મજાનુ લગભગ 20 વર્ષ પહેલાનું ધોરણ 1 નુ ગુજરાતી નુ પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો


 જૂનું ગુજરાતી પાઠ્યપુસ્તક પગલા મુજબ   Download

અર્થગ્રહણ માટેના ફકરાઓ std 1 and 2

 અર્થગ્રહણ માટેના ફકરાઓ std 1 and 2 


વાંચન અને લેખન ક્ષમતા સિદ્ધ કર્યા પછી બાળકની આ ક્ષમતાને વ્યવહારુ ઉપયોજન માટે ઉપયોગ કરે તે ખૂબ જ જરૂરી છે અને મૂળભૂત રીતે ભાષાનો વ્યવહારુ ઉપયોગ એ જ ભાષા શિક્ષણનો ઉદ્દેશ છે તેથી બાળકોની અર્થગ્રહણ ક્ષમતા વધારવા માટે વિવિધ ફકરાઓ નું મહાવરો કરવામાં આવે તો તેને ઘણી બધી અભિવૃદ્ધિ કરી શકાય છે આ માટે વિવિધ ફકરાઓ નું મટિરિયલ્સ માટે ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો  

અર્થગ્રહણ માટેના ફકરાઓ std 1 and 2   Download

એકડી , અંક જ્ઞાન અને ઘડિયા માટેના કાર્ડ

 એકડી અંક જ્ઞાન અને ઘડિયા માટેના કાર્ડ




ધોરણ એક અને બે માં તેમજ ગણન ક્ષમતામાં નબળા વિદ્યાર્થીઓ માટે વારંવાર અંક જ્ઞાન અને ઘડિયાના મહાવરા માટે વિવિધ કાર્ડ અને મટીરીયલ્સ માટે નીચે ક્લીક કરો       Download

ગણન ક્ષમતા માટેનું મટીરીયલ્સ



ધોરણ-૧ અને ૨ માટે તેમજ ગણન ક્ષમતામાં નબળા બાળકો માટે સંખ્યાજ્ઞાન, સરવાળા ,બાદબાકી તેમજ અન્ય અર્થગ્રહણ સાથે ના કોયડા ઉકેલવા માટે નું મટેરિયલ્સ

 ગણન ક્ષમતા માટેનું મટીરીયલ્સ    Download


વાચન ક્ષમતા કાર્ડ

ધોરણ 1 અને  2 વાંચન  ક્ષમતામાં નબળા બાળકો માટે તેમને બહુ જ સહેલાઇથી અને વારંવાર દ્રઢીકરણ સ્વરૂપના અધ્યયન અનુભવ આપીને શીખવવા માટે આ કાર્ડ ખૂબ જ ઉપયોગી છે જે પ્રજ્ઞા અભિગમ અનુસંધાને ગોઠવવામાં આવેલા છે

વાચન  ક્ષમતા  કાર્ડ  Download