અર્થગ્રહણ માટેના ફકરાઓ ધોરણ 3 થી 5
વાંચન અને લેખન ક્ષમતા સિદ્ધ કર્યા પછી બાળકની આ ક્ષમતાને વ્યવહારુ ઉપયોજન માટે ઉપયોગ કરે તે ખૂબ જ જરૂરી છે અને મૂળભૂત રીતે ભાષાનો વ્યવહારુ ઉપયોગ એ જ ભાષા શિક્ષણનો ઉદ્દેશ છે તેથી બાળકોની અર્થગ્રહણ ક્ષમતા વધારવા માટે વિવિધ ફકરાઓ નું મહાવરો કરવામાં આવે તો તેને ઘણી બધી અભિવૃદ્ધિ કરી શકાય છે આ માટે વિવિધ ફકરાઓ નું મટિરિયલ્સ માટે ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો
અર્થગ્રહણ માટેના ફકરાઓ ધોરણ 3 થી 5 Download
No comments:
Post a Comment